Tharad Breaking : આઈ.પી.એસ પુજા યાદવના મેડિકલ પર દરોડા

થરાદ બ્રેકીંગ
થરાદમા આઈ.પી.એસ પુજા યાદવના મેડિકલ પર દરોડા
લક્ષ્મી મેડિકલ સ્ટોર્સમા પુજા યાદવના દરોડા 1 કલાક થી ચાલી રહ્યુ છે સઘંન ચેકીંગ
ભાજપના પુર્વ શહેર પ્રમુખની મેડિકલમા દરોડા
ચેકીંગ બાદ સુ આવે છે બહાર એ જોવાનુ રહ્યુ