Tharad Breaking : સરહદીય વિસ્તારોમાં ગાબડાં પડવાનો સિલસિલો યથાવત

થરાદ બ્રેકીંગ
સરહદીય વિસ્તારોમાં ગાબડાં પડવાનો સિલસિલો યથાવત
વાવના ચોથાનેસડા માઇનોર કેનાલમાં પડયું ભ્રષ્ટાચારનું ગાબડું
વહેલી સવારે ગાબડું પડતા ખેડૂતોના ખેતરો પાણીથી તરબોળ
ગાબડું પડતાં ૩ એકર જમીનમાં એરંડાના પાકમાં પાણી ફરી વળ્યું
નર્મદા વિભાગના પાપે ખેડૂતના મહામૂલા પાકમાં પાણી ફરી વળ્યું