Tharad : વાવ ના રાજવી પરિવાર દ્વારા શસ્ત્ર પૂજન કરાયુ

વિજયાદશમી ના મહાપર્વ નિમિત્તે વાવ ના રાજવી પરિવાર દ્વારા શસ્ત્ર પૂજન કરાયુ
વાવ ના રાજવી પરિવારની ભારતભરમાં આગવી ઓળખ છે વાવના રાજાને રાણાની પદવીની ઉપમા અપાઈ છે હાલમાં ભારતના મુખ્ય 48 રાજવી સ્ટેટોમા વાવના રાજાની આગવી ઓળખ છે વાવના રાજવી પરિવાર દ્વારા દરેક ધાર્મિક તહેવારોની ધામધૂમથી પૂર્વક ઉજવણી કરવામાં આવી છે ત્યારે વિજયાદશમી દશમીના મહાપર્વ નિમિત્તે વાવના રાજવી પરિવાર દ્વારા શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજાયો હતો બહોળી સંખ્યામાં સમાજ ના આગેવાનો અને યુવાનો હાજર રહા હતા જે પ્રસંગે વાવ રાણા ગજેન્દ્રસિહજી ચૌહાણ એ મીડિયા સમક્ષ જણાવ્યું હતુ જેમ છત્રપતિ શિવાજી ને માતાજીએ તલવાર આપી હતી તેમમાં આશાપુરાએ અમારા દાદાને સાક્ષાત હાથો હાથ તલવાર આપી હતી અને કહ્યું હતુ કે દર વિજયા દશમીના દીવસે તલવાર અને ખાંડાની પુજા કરજોમા આશાપુરા સમગ્ર નાડોળા ચૌહાણ પરિવાર રક્ષા કરસે દર વર્ષે મુકેલી જલેબી નો પ્રસાદ બીજા દશેરે વહેચવામા આવતો હોય છે