અમરેલી : જીરા ગામે પોલીસે દારૂ બનાવવાના મુદામાલ સાથે એક ને ઝડપી પાડ્યો

હાલમા ધારી પોલીસ ધારી વિસ્તારમા દારૂબંધીને ડામવા દારૂ સાથેની પ્રવૂતિઓમા જોડાયેલ ઇસમોને કાયદાનો પાઠ ભણાવવા ધારી પોલીસની લાલ આંખ આજરોજ ધારી પોલીસે ધારી વિસ્તારમા ચાલતી એક ભઠ્ઠી ઉપર રેઇડ કરી તેમજ એક વ્યક્તિને બીયરની બોટલ સાથે પાકડી પાડેલ છે તેમજ પીધેલા વ્યક્તિઓ ઉપર કાયદેસરની કાર્યવાહી કરી દારૂબંધી ડામવા ધારી પાોલીસની સરાહનીય કામગીરી