અમરેલી : લોર ગામે કોરોના વેક્સિનેશન માટે કેમ્પનું આયોજન કરાયુ

‌અમરેલીના જાફરાબાદ તાલુકાન લોર ગામે ના દરેક સમાજ ના લોકો સાથે રહને કોરોના રસી લીધી જેમાં લોર ગામના પત્રકાર ડી.ડી.વરૂ એ પહેલાં વેકસીન લઈ ને લોકોનેસંદેશો આપ્યો હતો કે રસી ની કોઈ આ ડ અસર નથી અને દરેક વ્યક્તિ એ લેવી જોઈ આ રસી જાફરાબાદના વરિષ્ઠ પત્રકાર ડી ડી વરૂ એ લીધા ત્યાર બાદ ભૂટાભાઈ બલદાણીયા જે આહીર સમાજ ના આગેવાન તેમણે રસી લીધી.
અને ત્યાર બાદ બાપા સીતારામ ગ્રુપના પ્રમુખ બાલુભાઈ લાડુમોર તેમણે પણ રસી લીધી હતી અને કોળી સમાજના આગેવાન વિક્રમભાઈ સાખટ પણ વેકસીન લીધી હતી અને લોકોને સંદેશો આપ્યો હતો.
લોર ગામે આજ રોજ આ કેમ્પમાં તાલુકા હેલ્થ ઓફિસર ડો. મયુરભાઈ ટાંક.
મેડીકલ ઓફીસર. ડૉ. જીગ્નેશપરી
ગોસ્વામી.& ડો. ધ્રુવભાઈ જોગદિયા.
RBSK MO. ડો.અર્ચનાબેન જાલા.
MPHW મેહુલભાઇ દવે
FHW. રૂપલબેન વાળા
અશાવર્કર.વિલાસબેન ડાભી. ગૌરીબેન પરમાર તાલુકા સુપરવાઈજર શનેશ્વરા ભાઈ તથા ખોડુભાઈ વરું તમામ લોકો દ્વારા જહેમત ઊઠાવી આ કાર્યક્રમ ને સફળ બનાવ્યો.