અરવલ્લીમાં વિદ્યાર્થીઓ અને આમ જનતાની મોતની સવારી

અરવલ્લી બ્રેકીંગ
અંતરિયાળ વિસ્તારમાં વિદ્યાર્થીઓ અને આમ જનતાની મોત ની સવારી
જીપમાં અંદર અને ઉપર 50 થી વધુ મુસાફરો નજરે પડ્યા
નાના વિદ્યાર્થીઓ પણ સ્કૂલ બેગ સાથેજોખમી રીતે મોતની સવારી કરતા દ્રશ્યો આવ્યા સામે
પોલીસ તંત્રના આંખ આડા કાન
ઇસરી અને મેઘરજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જાહેરમાં મુસાફરોની જોખમી સવારી
આવી જોખમી મોતની સવારી થી મોટી જાનહાની થવાનો ભય