કાંકરેજ : પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કોરોના રસીના ડોઝ માટે જાગૃતા અભિયાન

કાંકરેજ તાલુકાના ઉણ ગામમાં આવેલ પી એચ સી સેન્ટર માં ડૉ.રાવલસાહેબ.હિરેનભાઈ. તૅમજ તેઓનો સ્ટાફ. ગીતાબેન જોષી. અશોકભાઈ જોષી કિંજલ બેન ડાભી.ચૌહાણ આર એસ. અને આશા ફેસિલિડર. અને આશા બહેનો તમામ સ્ટાફ સાથે રહી ને આવા કપરા સમયે રસી વેક્સીન ડૉઝ લોકો ને આપી ને કાળજી અને સંપૂર્ણ પણે ધ્યાન રાખવું.. અને હાલ ફરજ ઉપર ના તમામ અધિકારીઓ અને સ્ટાફ સાથે રહીને કોરોના વોરિયસ થઇ ને ખડેપગે સેવાઓ આપી રહ્યા છે
આવા અધિકારીઓ દ્વારા વારંવાર અને સતત અપીલ કરી રહ્યા સે કે રશિ ના ડૉઝ ફરિજયાત લોવેક્સીન રસી ના બે ડૉઝ લેવા માટે નમ્ર વિનંતી કરવામાં આવી.કોરોના વાઇરસ મુક્ત..પીએચસી સેન્ટર ના તમામ સ્ટાફ ને આવા કોરોના મહામારી સામે લડીને ગામમાં એક મોટુ રક્ષણ પૂરું પાડવામાં આવ્યું છે..