કાંકરેજ : પોલીસ સ્ટાફ દ્વારા બજારમાં લોકોને માસ્કનું વિતરણ કરાયું

બનાસકાંઠા જિલ્લામાં દિનપ્રતિદિન કોરોના કેસો માં સતત વધારો થયી રહો‌ છે ત્યારે કાંકરેજ તાલુકા નું વેપારી મથક થરા ખાતે આજુ બાજુ ના ગામડાઓ માંથી આવતા લોકો પર થરા પોલીસ ની સરહનીય કામગીરી બનાસકાંઠા માં કોરોના કહેર વચ્ચે દિવસે દિવસે કોરોના ના કેસો માં વધારો થયી રહો છે કાંકરેજ તાલુકાના થરા ખાતે ફરજ બજાવતા પી એસ આઇ એમ બી દેવડા સાહેબ અને તેઓના પોલીસ સ્ટાફ દ્વારા બજાર માં માસ્ક વગર ફરતા લોકો ને માસ્ક આપી ને કોરોના જેવી માહામારી થી બચવા માટે લોકોને અપીલ કરી રહ્યા છે માસ્ક ફરજિયાત પહેરો અને અને બિનજરૂરી બહાર નીકળવું નહીં સરકારશ્રી ની ગાઇડ લાઇન નું પાલન કરો જવી અપીલ કરી રહ્યા છે પી એસ આઇ સાહેબ ના આવા સરહનીય કામ બદલ વેપારી ભાઈઓ અને જનતા એ આભાર માન્યો હતો