કાંકરેજ : મંડપ અને લાઈટિંગ વ્યવસાય સાથે સંકળાયેલા લોકોની હાલત કફોડી

આજ રોજ કાંકરેજ તાલુકાના તમામ વ્યવસાય મડપ ડેકોરેશનઅને લાઈટિંગ સાઉન્ડ સેલ્લા કેટલાય સમયથી બંધ થઇ ગયા છે જેના કારણે સિયાલા અને ઉનાળા દરમિયાન લોક ડાઉન ના કારણે સરકાર શ્રી ના નિયમ મુજબ કોઈ શૂટ સટ મળી ન હતી જેના કારણે અમારે ગોડાઉન ના ભાડા તેમજ તેમજ પાર્ટી પ્લોટ ના ભાડા તેમજ મજૂરો ના પગાર તેમજ સરકાર શ્રી ના નિયમ મુજબ કોઈ અમારી ગંભીર તા ને ધ્યાન માં લઈને છુટ આપવામાં આવે તે હેતુ થી આજ રોજ કાંકરેજ મામલતદાર કચેરી ખાતે આવેદન પત્ર આપવામાં આવે છે.