કડોદરા હાઇવે પર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી

બ્રેકીંગ
સુરત કડોદરા હાઇવે પર ભરાયા પાણી
મોડી રાત થી વરસી રહ્યો છે ધોધમાર વરસાદ
પલસાણામાં રાત્રી દરમ્યાન વરસ્યો છે 65 mm વરસાદ
વરસાદને લઈ કડોદરા ચાર રસ્તા થી સુરતજતા માર્ગ પર ભરાયા પાણી