ખેરગામ બ્રેકીંગ : કોંગ્રેસ દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાને લઈ વિરોધ પ્રદશન

ખેરગામ બ્રેકીંગ
કોંગ્રેસ દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાને લઈ વિરોધ પ્રદશન
પેટ્રોલ ડીઝલના અસહ્ય ભાવ વધારાને લઈ પેટ્રોલ પમ્પ ઉપર કોંગ્રેસનો દેખાવો
મોદી સરકાર વિરુદ્ધ નારા લગાવી કોંગ્રેસે કર્યો વિરોધ
પેટ્રોલ ડીઝલના અને ગેસના ભાવ વધારાથી લોકોની કમર તૂટી:કોંગ્રેસ
ખેરગામ પેટ્રોલ પમ્પ પાસે દેખાવો કરી મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું