જૂનાગઢ : કેશોદ તાલુકાના અગતરાયમાં મહિલાને માર મારતા નોંધાઇ ફરિયાદ

કેશોદ ના અગતરાય ગામે દલિત મહિલા માર મારવા પોલીસે પતિ પત્ની વિરુદ્ધ ફરિયાદ નોંધી છે જેમાં થી એક મહિલા સરલા બેન (ઉર્ફ ગીતાબેન) કાના મેર ઓડેદરા ની પોલીસે અટક કરી છે જ્યારે તેમનો પતિ કાના મેર ઓડેદરા હજી ફરાર હોવાથી તેને પકડવાની તજવીજ પોલીસ હાથ ધરી રહી છેકેશોદ ના અગતરાય ગામે દલિત મહિલા માર મારવા પોલીસે પતિ પત્ની વિરુદ્ધ ફરિયાદ નોંધી છે જેમાં થી એક મહિલા સરલા બેન (ઉર્ફ ગીતાબેન) કાના મેર ઓડેદરા ની પોલીસે અટક કરી છે જ્યારે તેમનો પતિ કાના મેર ઓડેદરા હજી ફરાર હોવાથી તેને પકડવાની તજવીજ પોલીસ હાથ ધરી રહી છે