જૂનાગઢ : મેડિકલ વેસ્ટનો કચરો ખુલ્લેઆમ રોડ પર ફેંકવામાં આવ્યું

કોરોના દિવસે ને દિવસે વધી રહ્યો છે ત્યારે જુનાગઢ મહાનગરપાલિકાને અને આરોગ્ય તંત્રને જાણે કે મેડિકલ વેસ્ટનો કચરો ખુલ્લેઆમ રોડ પર ફેંકી લાલ બહાદુર શાસ્ત્રી સોસાયટીના રહીશો માટે જાનનું જોખમ ઉભુ કરતા ઇસમો પર જૂનાગઢ મહાનગરપાલિકા અને આરોગ્ય તંત્ર શું પગલાં ભરશે લોકોમાં પ્રશ્ન ઉભો થયો .
આ સોસાયટી મા 20 થી વધુ હોસ્પિટલ અને લેબોરેટરી આવેલી છે. કારણકે એક દિવસ પહેલા જ આ સોસાયટીમાં વેસ્ટ કચરો નાખવામાં આવ્યો હતો લોહીથી ભરેલો વીડિયો ખાલી બાટલો ઇન્જેક્શનો. એક તરફ સ્થાનીક લોકો ની જીંદગી સાથે ખિલવાડ થઈ બ્રહ્યો છે.હજુ મામલો શાંત નથી પડ્યો કે નથી કોઈ તપાસ થઈ.અને બીજા દીવસે બાયો મેડીકલ વેસ્ટ જાહેર મા ફેંકવામાં આવ્યું..માત્ર ડીડિટી નો છંટકાવ કરી સંતોષ આપતા મનપા કેમ સીસીટીવી ફૂટેજ ચેક નથી કરતું .કેમ કોઈ પગલાં નથી ભરતું?શું મનપા અધિકારી ના સગા વહાલા થાય છે કે પછી પોતાની ફરજ નિભાવવા કોઈ ની પરમિશન લેવી પડશે .ઘણી ધોરી વિનાની મનપા ના પદાઅધિકારી મોન સેવી લીધું હોઈ તેવું જોવા મળે છે.મનપા આરોગ્ય અધિકારી ને કોલ કરતા પોતે ગેંગે ફેફે થઈ જવાબ aae છે આપે છે.અને જોવડાવી લઉં નુ રટણ કરે છે .આરોગ્ય અધિકારી સેનેટાઈઝ શાખા ને ખો આપી છે જાણે કે પોતાની કોઈ ફરજ ના હોય .સ્થાનીક લોકો રોજબરોજ મુશ્કેલીનો સામનો કરી રહયા છે. આવનાર દિવસો માં આ સોસાયટી ના લોકો કોઈ બીમારી માં ધકેલાશે તો જવાબદાર કોણ રહેશે..