જામનગર : ઉંડ-2 સિંચાઇ યોજના અંતર્ગત મીટીંગ યોજવામાં આવી

જામનગર જીલ્લા ના જોડિયા તાલુકા પંચાયત કચેરી ખાતે.ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ ના અધ્યક્ષ સ્થાને ઉડ-2 સિંચાઇ યોજના ના કેનાલ,પાળોબાઘવાના તેમજ અન્ય પ્રશ્ર્નો અંગે તાલુકા પંચાયત , જોડીયા ખાતે ઉડ -2 યોજના ના કાયેપાલક ઈજનેર હદીયા, ગુટકા ,તેમજ અન્ય અઘિકારીઓ સાથે મીટીંગ રાખવામાં આવેલ.આ મીટીંગ માં જીલ્લા પંચાયત ના પમુખ ધરમશીભાઈ ચનીયારા, જેઠાલાલ અઘેરા, રસિકભાઈ ભંડેરી, મયુરભાઈચનીયારા, વલ્લભભાઈ ગોઠી,ચિરાગ વાંક.ભગુભાઇ વાંક.તેમજ, તાલુકા પંચાયત ના સભ્યો હાજર રહ્યા હતાં. આ મીટીંગમાં આણંદા, ભાદરા,બાદનપર,કુનઙ, જોડીયા ગામના ખેડૂત ખાતેદાર હાજર રહ્યા હતા અને તેમના પ્રશ્ર્નો ની રજૂઆત કરી હતી.