જામનગર : જોડિયા તાલુકા પંચાયત કચેરી ખાતે પોષણ પખવાડિયા કાર્યક્રમની ઉજવણી

જામનગર જીલ્લા ના જોડિયા તાલુકા પંચાયત કચેરી ખાતેના સભાખંડમાં પોષણ અભિયાન અંતગઁત પોષણ પખવાડીની ઉજવણીનો કાયઁક્રમ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ ઘનશ્યામભાઇ મગનભાઇ રાઠોડના અઘ્યક્ષ સ્થાને કરવામાં આવેલ સદરહુ કાયઁક્રમમા કું.મુઘારીબેન કે.પટેલ,તાલુકા વિકાસ અઘિકારી જોડિયા,કારોબારી સમિતિના ચેરમેન વલ્લભાઇ ગોઠી,મદદનીશ તાલુકા વિકાસ અઘિકારી,જે.એચ.સોરઠીયા, ડો.હાદીઁક રામોલીયા, તાલુકા પ્રાથમિક શિક્ષણાઅઘિકારી અશોકભાઇ ગજેરા અને જોડિયા ગામના સરપંચ તેમજ નમઁદાબેન ડી.ઠોરીયા, બાળ વિકાસ યોજના અઘિકારી જોડિયા હાજર રહેલ પોષણ અભિયાન કોઓડીઁનેટર હષઁભાઇ રાચ્છના કો-ઓડીઁનેટ હેઠળ મુખ્ય સેવિકાઓ વિજયાબેન કે.ગોહીલ,જયોત્સનાબેન જે.ગુસાઇ,મીનાક્ષીબેન ભટૃ,. અને પીઠડીયા વીણાબેન દ્રારા આયોજીત આ કાયઁક્રમમા પૂણાઁશકિત અને માતૃશકિત માથી બનાવવામા આવેલ વાનગીની હરિફાઇમાં આવેલ પ્રથમ,દ્રીતીય,તૃતીય, આવેલ વિજેતાઓને મહાનુભાવોના હસ્તે ઇનામ વિતરણ કરવામા આવેલ વ્હાલી દીકરી યોજનાના લાભાથીઁઓ મંજુરી પત્રો એનાયત કરવામા આવેલ આ પ્રસંગે તાલુકા વિકાસ અઘિકારીશ્રીએ અને કાયઁક્રમના અઘ્યક્ષશ્રીએ પ્રસંગો ઉચિત વકત્વય આપેલ અને બાળ વિકાસ યોજના અઘિકારીશ્રીએ કાયઁક્રમની સમગ્ર રૂપરેખા સમજાવેલ...