જામનગર બ્રેકીંગ : કુલ 737 નવા કોરોના પોઝિટિવ કેસ નોધાયા

જામનગર બ્રેકીંગ
જામનગરમાં કોરોના નો વિસ્ફોટ
જામનગરમાં કોરોના 7 સદી ને પાર.
જામનગરમાં કુલ 737 નવા કોરોના પોઝિટિવ કેસ નોધાયા
જેમાં જામનગર શહેરના રેકોર્ડબ્રેક 398 નવા કોરોના પોઝિટિવ કેસ નોધાયા
જીલ્લાના ગ્રામ્ય પંથકમાં 339 નવા કોરોના પોઝિટિવ કેસ નોધાયા
આજે હોસ્પિટલ માંથી 525 દર્દી ડિસ્ચાર્જ થયા