જામનગર બ્રેકીંગ : કાલાવડ પંથકમાં આવ્યો વાતાવરણમાં પલટો

જામનગર બ્રેકીંગ
જામનગર થી મહત્વપુર્ણ સમાચાર મળી રહ્યા છે
જામનગરના કાલાવડ પંથકમાં કરા સાથે વરસાદ
કાલાવડના ભંગડા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં અચાનક જ વાતાવરણ પલટાયુ
ભરઉનાળે ભંગડામાં વરસાદથી ખેડૂતો ચિંતાતુર
વરસાદની સાથે બરફના કરા પણ પડ્યા
ઉનાળુ પાક નિષફળ જવાની ભીતિ