જસદણ : શહેર સહિત તાલુકા ભરમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ

ગત તારીખ સાંજના 7 વાગ્યા આસ પાસ જસદણ શહેર સહિત તાલુકા ભરમા ભારે પવનના સુસવાટા થી ઘણા દુકાન દારોના બોર્ડ બેનરો તોટી પડ્યા હતા તો બીજા તરફ ગાજવીજ સાથે આછેરો વરસાદ થતા રોડ રસ્તાઓ ભીંજવીયા હતા અને ભારે પવનના સુસવાટા સાથે ધુળની ડમરીઓ ઉડતા થોડીવાર માટે જાહેર જીવન ખોરવાયું હતુ