થરાદ બ્રેકીંગ : ભીમગઢ ગામે પોલીસે બોગસ ડોક્ટરોની કરી અટકાયત

થરાદ બ્રેકીંગ
લાખણી તાલુકાના ભીમગઢ ગામે પોલીસે કરી રેડ
ભીમગઢ ગામે ઉઘાડ પગા ડોક્ટરોને ત્યાં આઈ પી એસ પુજા યાદવે કરી રેડ
ડિગ્રી વગરના ડોક્ટરોને ત્યાં રેડ કરતા નશાની દવાઓ સાથે બે વ્યક્તિની અટકાયત
એક મહીલા ઊંટવૈદ ગોમતી પટેલ અને ભાણજી પટેલ નામ ના વ્યક્તિની અટકાયત કરવામાં આવી
બે ઉઘાડ પગા ડોકટરો ને ત્યાં રેડ કરતા અન્ય ઉઘાડપગા ડોક્ટરોમાં દોડધામ મચી