દ્વારકા બ્રેકીંગ : ભાટિયામાં 90 વર્ષીય મહિલાએ મતદાન કર્યું

દ્વારકા બ્રેકીંગ
ભાટિયામાં વહેલી સવારથી ભારે મતદાન શરૂ
તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયત માટે વહેલી સવારથી લાંબી કતારો
ભાટિયામાં 90 વર્ષીય મહિલાએ મતદાન કર્યું
લાંબી કતારોમાં સોસીયલ ડિસ્ટન્સ સાથે માસ્ક સાથે મતદારો મતદાન મથકે પહોંચ્યા
સ્થાનિક તાલુકા તેમજ જિલ્લા પંચાયતની ચૂંટણીઓ હોઈ મતદારોમાં ઉત્સાહ નજરે ચડ્યો