દ્વારકા બ્રેકીંગ : રૂપેણ બંદર પર મતદારોની લાંબી કતારો

દ્વારકા બ્રેકીંગ
દ્વારકાના રૂપેણ બંદર પર મતદારોની લાંબી કતારો
જિલ્લા તેમજ તાલુકા પંચાયતની ચૂંટણી માટે ઉત્સાહ જનક મતદાન
લાંબી કતારોમાં મતદારો મતદાન માટે વહેલી સવારથી લોકો ઉપસ્થિત
કોરોનાના કહેર વચ્ચે લોકોનું ઉત્સાહ પૂર્વક મતદાન