ધારી : જુના બસ સ્ટેન્ડ અંદરનો ખખડધજ રોડ આગેવાનોની નજરે નથી દેખાતો

ધારી જુના બસ સ્ટેન્ડ અદરનો ખખડધજ રોડ આગેવાનોની નજરે નથી દેખાતો
ધારી ગામની મધ્યમાં આવેલા જુના બસ સ્ટેન્ડ અદર ખાડા ખરબચડા થી લોકો અને સ્થાનિક વેપારીઓ હેરાનપરેશાન છે તે બાબતે કોઈ આગેવાન ને આ દેખાતુ નથી આગેવાનો શુ કોઈપણ ધારી તાલુકા ના આગેવાનો ક્યારેય પણ જુના બસ સ્ટેન્ડ અદર જોતા નહી કે આ વર્ષો થી ખાડા ખરબચડા છે અહી ગામડા ના લોકો આવે છે અહી થી લોકો સુરત અમદાવાદ લકઝરી બસ મા જાય છે ધારી જુનુ બસ સ્ટેન્ડ લોકો ની અવરજવર વધુ રહે છે કારણ કે આ તાલુકા નુ મધ્યમ મા આવેલ જુનુ બસ સ્ટેન્ડ છે આ બાબતે અનેકવાર રજૂઆતો આગેવાનો ને કરેલ છે પરંતુ આ જુના બસ સ્ટેન્ડ અદર ખાડા ખરબચડા ના રસ્તા ની વાત કોઈ આગેવાન ધયાને લેતા નથી તેવુ જુના બસ સ્ટેન્ડ ના સ્થાનિક લોકોએ જણાવ્યું છે