ધોરાજી : યુથ કોંગ્રેસ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવાયુ

NSUI અને ધોરાજી ઉપલેટા યુથ કોંગ્રેસ દ્વારા આજરોજ પ્રાંત અધિકારી ને આવેદનપત્ર પાઠવાયુ હતુ
ધોરાજી ઉપલેટા વિસ્તાર ના ધારાસભ્ય લલિતભાઈ વસોયાએ રેમડેસિવીર ઇન્જેક્શન અને ઓક્સિજન ના જથ્થા ધોરાજી ઉપલેટા વિસ્તાર મા પુરતા પ્રમાણ મા સરકાર દ્વારા તાત્કાલિક આપવામા આવે તે બાબતે રજુઆત કરાઈ હતી પણ કોઈ જાતનો સંતોષ કારક સમાધાન ન કરાતા લલિતભાઈ વસોયાએ આમરણાંત ઉપવાસ આંદોલન કરવા બદલ પ્રાંત કચેરીએ પાસે એ પહેલા તેની અને સાથી મિત્રો ની અટકાયત કરાઈ હતી પોલીસ દ્વારા આમ લલિતભાઈ વસોયા અને સાથી મિત્રો ને મુક્ત કરવામા નહી આવે તો અને રેમડેસિવીર ઇન્જેક્શન અને ઓક્સિજન નો પુરતો જથ્થો નહી આપવામા આવે તો Nsui અને યુથ કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર પ્રાંત અધિકારી ને આપવામા આવેલ