નવસારી બ્રેકીંગ : ગૌમાંસ લઈ જતા બે લોકો ઝડપાયા

નવસારી બ્રેકીંગ
નવસારી વેરાવળ સ્મશાન ભૂમિ પાસેથી ગૌમાંસ લઈ જતા બે લોકોને ઝડપી પાડ્યા
હિન્દૂ સંગઠનના કાર્યકર્તાઓ એ બાતમીના આધારે વોચ ગોઠવી ગૌમાંસ ઝડપી પાડ્યું
ઘટનાની જાણ તથા ગ્રામિય પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી