નવસારી બ્રેકીંગ : બીલીમોરા એસટી ડેપોમાં મળી ડ્રાઈવરની લાશ

નવસારી બ્રેકીંગ
નવસારીની બીલીમોરા એસટી ડેપોમાં મળી ડ્રાઈવરની લાશ
રેસ્ટ રૂમમાંથી મળી લાશ
શર્માંભાઈ ભુરાભાઈ ડીંડોર નામનો ડ્રાઈવર મોડાસાથી બસ લઈને આવ્યો હતો.
રાત્રે રેસ્ટ રૂમમાં આરામ કરતો હતો
વહેલી સવારે મૃત હાલતમાં મળી આવતા ૧૦૮ ને કરાઈ જાણ
લાસને પીએમ માટે મોકલી આપવામાં આવી