નવસારી બ્રેકિંગ : રેલ્વે તંત્રએ બિનઅધિકૃત મિલકતો દૂર કરવા કામગીરી આરંભી

નવસારી બ્રેકિંગ
રેલ્વેતંત્રએ બિનઅધિકૃત મિલકતો દૂર કરવા કામગીરી આરંભી
રેલવે ઓવર બ્રિજની કામગીરીમાં નડતર મિલકતો જમીન દોસ્ત કરવા પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો
નવસારી શહેરના બંદર રોડ ખાતે90 જેટલા પરિવારો રોડ પર આવી ગયા