નવસારી બ્રેકીંગ : વાંસદા ખાતે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીની સભામાં પાંખી હાજરી

નવસારી બ્રેકીંગ
વાંસદા ખાતે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની ની સભામાં પાંખી હાજરી
ખુરસી ખાલી રહેતા આયોજકોએ ખુરસી ઉઠાવી લેવાની ફરજ પડી
કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની સભા સ્થળે પોહચે ત્યારે ખાલી ખુરશી ન દેખાય એ માટે ખુરશીઓ ઉઠાવી