નવસારી : વીજળીના કડાકા ભડાકા સાથે જામ્યો વરસાદી માહોલ

નવસારી જિલ્લા મોડી રાત્રી થી જિલ્લા ના અનેક વિસ્તાર માં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ જામ્યો નવસારી જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકનો વરસાદી મોહોલ જામ્યો છેલ્લા 24 કલાક માં નવસારીશહેર માં 6- ઇંચ જલાલપોર - 2.4 ઈંચ ગણદેવી - 6 ઈંચ ચીખલી - 5 ઈંચ વાંસદા 1 ઇંચ ખેરગામ. - 2.1 ઈંચ વરસાદ ખાબક્યો વરસાદ માં ફરી આગમન થી ખડુતો માં ખુશી નો મોહલ જોવા મળ્યો વરસાદ ના લીધે નવસારી શહેર ના અનેક વિસ્તાર ઓ માં પાણી ભરવા ની સમસ્યા સર્જાઈ