પાલનપુર બ્રેકિંગ : આબુ હાઇવે પર અચાનક ચાલુ ટ્રકમાં લાગી આગ

પાલનપુર બ્રેકિંગ
પાલનપુરના આબુ હાઇવે પર અચાનક ચાલુ ટ્રકમાં લાગી આગ
પાલનપુર આબુ હાઇવે પર મલાણા પાટીયા પાસે ટ્રકમાં લાગી આગ
આકસ્મિક કારણોસર લાગી હતી ટ્રકમાં આગ
અચાનક આગ લાગતા ડ્રાયવરે ચાલુ ટ્રકે કૂદકો માર્યો
કૂદકો મારતા ડ્રાઈવર નો આબાદ બચાવ
પાલનપુર નો આબુ હાઇવે બન્યો અકસ્માતનો મેઈન પોઇન્ટ