બનાસકાંઠા : જુના નેશડા ગામે વિદ્યાથીઓ માટે દોડ ટ્રેનિંગ માટે મેદાન બનાવ્યું

ડિસા તાલુકાના જુના નેશડા ગામે વિદ્યાથી ઓ માટે દોડ ટ્રેનિંગ માટે મેદાન બનાવ્યું
ડિસા તાલુકાના જુના નેશડા ગામે વિદ્યાથી માટે પોલીસ આર્મી બી એસ એફ જેવી નોકરી ની દોડ માટે ગામના જાગૃત યુવાનો અને ગામના ઉત્સાહી સરપંચ દ્વારા ગામના વિદ્યાથી ઓ ને દોડવા પ્રેકિટસ માટે મેદાન બનાવી આપવામાં આવ્યું જેથી ગામના વિદ્યાથી ભણીને ટ્રેનિંગ લઈ શકે ગામના સરપંચ તથા જાગૃત યુવાનોએ જણાવ્યું હતું કે આપણા ગામમાં શિક્ષણ નું પ્રમાણ ઓછું છે અને નોકરી નું પ્રમાણ પણ ઓછું હોવાથી આપણા ગામના 10 કે 12 ભણેલા વિદ્યાથી આ મેદાન માં ટ્રેનિંગ લઈ શકે તેવી રીતે સુંદર મેદાન બનાવી આપવામાં આવ્યું છે જેમાં ગામના સરપંચ રાઠોડ અનારસિહ થોનજી રાઠોડ મુળસિહ રાઠોડ સરદારસિહ રાઠોડ ભરતસિંહ વાઘેલા રામસિહ રાઠોડ રાજુસિહ રાઠોડ પ્રકાશસિહ રાઠોડ વાઘુભા રાઠોડ આનંદસિહ રાઠોડ મુકેશસિહ રાઠોડ રણજીતસિંહ રાઠોડ અરવિંદસિહ રાઠોડ ચંદુભા રાઠોડ કિતિસિહ રાઠોડ ભાવસિહ રાઠોડ વિનોદસિહ રાઠોડ નિતિન સિહ વગેરે ગ્રામજનો હાજર રહી મેદાન ની સાફ સફાઇ કરાઈ હતી