બનાસકાંઠા : લોરવાડા પી.એચ.સી ડો.રિયા પટેલ નવી ભીલડી પંચાયતની મુલાકાતે

મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ના પત્ર અન્વયે લોરવાડા પી.એચ.સી આયુષ મેડીકલ ઓફિસર ડો રિયા પટેલ નવી ભીલડી પંચાયત ની મુલાકાત લીધી હતી તેમા હાજર રહેલ હેડ ક્લાર્ક દશરથ જોષી ને આ સામૂહિક આરોગ્ય આગળ ભરાતા ગંદા ગટર ના પાણી વિશે આવેલ સ્થાનિક કો ની અરજી ઓ નો નિકાલ લાવવા જવાબ માગેલ જણાવ્યું હતું તેવી સ્થાનિક લોકો દ્વારા આવેલ અરજી ઓ ના આધારે ભીલડી સામૂહિક આરોગ્ય આગળ જ ગટર ના પાણી ભરાઈ પડ્યું રહે છે રોગચાળો ફાટી નીકળે તેવી પરિસ્થિતિ ને ધ્યાને લઈ ને ડૉ રિયા પટેલ દ્વારા નવી ભીલડી પંચાયત ની મુલાકાત લીધેલ અને આનો સત્વરે નિકાલ લાવવા જવાબ માગેલ તેમા આયુષ મેડીકલ ઓફિસર રિયા પટેલ તેમજ લોરવાડા પી.એચ.સી સુપરવાઇઝર પરેશભાઈ જોષી તેમજ mphw વિજય ચૌહાણ અને નરેશ ડાભી હાજર રહેલ....