ભાવનગર : કુંભારવાડા વિસ્તારમાં મોડી રાતે એક યુવક ઉપર જીવલેણ હુમલો

ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં મોડી રાતે એક યુવક ઉપર જીવલેણ હુમલો
ભાવનગર શહેરમાં કુંભારવાડા વિસ્તારમાં આવેલ માઢિયારોડ પર મોડી રાત્રે એક યુવાન પર તીક્ષ્ણ હથિયારો વડે જીવલેણ હુમલો ભાવનગર શહેરમાં પોલીસ નો ખોફ જાણે રહ્યો નથી તેમ દીન પ્રતિદિન ચોરી લુટ હત્યા જેવા બનાવો સરે આમ થઇ રહ્યા છે મળતી માહિતી મુજબ ભાવનગર શહેરના કુંભારવાડા માઢિયારોડ પર આવેલ શેરી નંબર 13 માં રહેતા ગીધાભાઈ ની દુકાન પાસે મોડી રાત્રે સુનિલભાઈ અમરશીભાઈ રાઠોડ ઉપર કોઈ અજાણ્યા શખ્સે તીક્ષ્ણ હથિયારો વડે કર્યો જીવલેણ હુમલો સુનિલભાઈ અમરશીભાઈ રાઠોડ ને તાત્કાલિક ૧૦૮ મારફતે સર ટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા.