ભરૂચ : કોરોનાથી પતિનું મોત થતાં પત્નીએ જ હૈયાફાટ રૂદન સાથે અગ્નિદાહ આપ્યો

ભરૂચ જિલ્લામાં ચાલી રહેલા કોરોના ની કહેવત છે અનેક પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે ત્યારે અત્યારની પરિસ્થિતિમાં કોરોના કહેર ઘાતક બનવા પામી છે અનેક પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે કોઈએ પિતા ગુમાવ્યો છે તો કોઈએ મા ગુમાવી છે તો કોઈએ દીકરો ગુમાવ્યો છે કોઈએ દીકરી ગુમાવી છે તેવામાં ગઈકાલે એક તામિલનાડુના મદુરાઈ જિલ્લાના વતની કે.ભાસ્કર તેઓના પરિવાર સાથે રોજગારી અર્થે ભરૂચ આવ્યા હતા
ભરૂચ આવી કે. ભાસ્કરે વેક્સિનનો એક ડોઝ પણ લીધો હતો પરંતુ તેવો કોરોનાથી સંક્રમિત થયા હતા કોરોના પોઝિટિવ આવતા તેઓને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા પરંતુ બુધવારના રોજ તેઓ કોરોના સામે જંગ હારી ગયા હતા અને તેઓનું મૃત્યુ થવા પામ્યું હતું આ બનાવને પગલે તેઓની પત્ની પડી ભાંગી હતી એક તરફ પતિનું મોત અને બીજી તરફ હિન્દી ભાષા પણ બોલી ન શકતા એકદમ નિસહાય બની ગયા હતા સીવીલ હોસ્પિટલ થી કોઈક સ્વયંસેવકે કે. ભાસ્કરના મૃતદેહને કોવિડ સ્મશાન ગૃહ ખાતે લઈ જવાયો હતો પરંતુ ત્યાં પહોંચવા માટે મૃતકની પત્ની એ રિક્ષા ભાડે કરી ને કોવિડ સ્મશાન ગૃહ ખાતે જવું પડ્યું હતુ એકલી પડેલી પત્નીએ ત્યાં પહોંચતા જ આક્રમણ કરી મુકતા કરૂણ દ્રશ્યો સર્જાયા હતા ત્યાં રહેલા સ્વયંસેવકોની આંખો પણ ભીંજાઈ જવા પામી હતી આખરે પોતાના હસ્તે પતિને મુખાગ્નિ આપ્યો હતો તમિલ પતિનું મોત થતાં જ પત્નીએ હૈયાફાટ રૂદન સાથે અગ્નિદાહ આપ્યો હતો હે પરમેશ્વર આવી સ્થિતિ કોઈ ના કરી