રાજકોટ : આલાયમ રિહેબ કેર દ્વારા ફ્રી ફુટ ચેકઅપ કેમ્પનું આયોજન કરાયું

આલાયમ રિહેબ કેર દ્વારા રાજકોટમાં સૌપ્રથમ વાર ફિનલેન્ડ ની ટેક્નોલોજી દ્વારા પગ ના તળિયા ની તપાસ નો ફ્રી ફુટ ચેકઅપ કેમ્પ નું ૫ એપ્રિલ સુધી વિના મુલ્યે તપાસ કેમ્પ નું આયોજન
રાજકોટ માં સૌપ્રથમ વાર ફિનલેન્ડ ની ટેક્નોલોજી દ્વારા પગ ના તળિયા ની તપાસ આલયમ રિહેબ કેર ડો દીપેન પટેલ દ્વારા સાંધા સ્નાયુ ના દુઃખાવા માં ઓપેરશન તથા સાઈડ ઇફેક્ટ વગર પેટન્ટ કરવામાં આવેલ કોલ્ડ લેસર અને નેનો કરન્ટ થેરોપી (ઇલેસર કેલેમેટિવ) થી ૧૭૫ થી વધારે ડોક્ટરો ની ટીમ કાર્યરત છે જેનો રાજકોટ માં ૧ એપ્રિલ થી શુભારંભ થઇ રહેલ છે જે અંતર્ગત ફિનલેન્ડ ની અદ્ધતન ટેક્નોલોજી દ્વારા પગ ના તળિયાની (foot Balance) તાપસ માટે દર્દી ઓ રજીસ્ટ્રેશન નબર 18008912610 પર નામ નોધાવૂ ફરજયત છે.
તા.૧ એપ્રિલ થી ૫ એપ્રિલ સુધી આલાયમ રિહેબ કેર દ્વારા વિના મુલ્યે તપાસ કેમ્પ નું રાજકોટ શહેરના નાના માવા સર્કલ,૧૫૦ ફીટ રિંગ રોડ 310,આર કે.પ્રાઈમ નેક્સર્ટ ટુ સિલ્વર હેઈટ્સ ની બાજુમાં, રાજકોટ. ખાતે આયોજન કરવામાં આવેલ છે.
આજકાલની બદલાયેલી જીવનશૈલી અને હલન ચલનને કારણે કમરની ગાદીના ઘસારા અને તેને લીધે કમરના દુ:ખાવાનું પ્રમાણ લોકોમાં વધીય છે. માણસની ઉંમર થાય તેમ શરીરમાં ઉંમર સાથે ફેરફારો જોવા મળતા હોય છે. એવી જ રીતે કમરના મણકામાં પડતા ઘસારા પણ એવી જ બાબત હોય છે. પરંતુ લાંબા સમય સુધી આ પ્રકિયા ચાલુ રહેતાં તે કમરમાં દુ:ખાવો ઉત્પન્ન કરે છે. કમરના મણકા, તેની ગાદી તથા તેમાંથી નીકળતી નર્વસ એ ખૂબજ સેન્સિટિવ બંધારણ ધરાવે છે. તેથી જ આમાં સર્જરીનાં પરિણામ સારાં મળવાની સંભાવના બહુ જ ઓછી હોય છે. એટલે અસરકારક સારવારથી સારું પરિણામ મળે છે.