લોકોમાં ફરી કોરોનાને લઈ ગભરાટ અને ઉચાટ છવાયો

નવરાત્રિ પર્વે ગરબાની રમઝટ વચ્ચે લોકોમાં ફરી કોરોનાને લઈ ગભરાટ અને ઉચાટ છવાયો
૫ દિવસમાં ૭ વિદ્યાથી કોરોના પોઝિટીવ
ન્યુ સિટીલાઇટનું જ્ઞાનવૃદ્ધિ ક્લાસિસ બંધ કરાયું
કોવિડ પોઝિટીવ દર્દીઓની સંખ્યામાં આંશિક વધારો
વિદ્યાર્થીઓ કોવિડ પોઝિટીવ જાહેર થતાં આરોગ્ય તંત્રે કલાસીસ ૧૪ દિવસ માટે બંધ કરાવી દીધું
૧૨૫ વિદ્યાર્થીઓને કોરોના ટેસ્ટ કરવા સૂચના અપાઈ