સુરત ચૂંટણી બ્રેકીંગ : અપક્ષ ઉમેદવારોએ હાયરે ભાજપ હાય ના લગાવ્યા નારા

સુરત બ્રેકીંગ
વોર્ડ નંબર 26 નો ઉમેદવાર ના લોકોનો હોબાળો
ઉમેદવારો અને પોલીસ સાથે પણ જોવા મળ્યું ઘર્ષણ
કોંગ્રેસ અને આપ ના કાર્યકર્તા દ્વારા હાયરે ભાજપ હાય ના લગાવ્યા નારા
કોંગ્રેસના અને આપના કાર્યકર્તાનો આક્ષેપ કે ઇવીએમ ના મશીન પેલેથી સીલ હતા તૂટેલ
ઇવીએમના સીલ તૂટેલ હોય તેને લઈને વોર્ડ નં.26 માં ઉમેદવારોમાં રોષ