સુરત ચૂંટણી બ્રેકીંગ : વોર્ડ નં 3 ની આપ ની સમગ્ર પેનલનો વિજય

સુરત બ્રેકીંગ
વોર્ડ નં 3 ની આપ ની સમગ્ર પેનલનો વિજય
અગાઉ ધાર્મિક માલવિયાએ ફોર્મ નહતું ભર્યું અને
કોંગ્રેસના બે ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા હતા
પાટીદારોના સમર્થનના પગલે આમ આદમી પાર્ટીએ મારી બાજી