સુરત બ્રેકીંગ : અડાજણ વિસ્તારમાં ફાયર વિભાગનો સપાટો

સુરત બ્રેકીંગ
અડાજણમાં ફાયર વિભાગનો સપાટો
392 દુકાનો કરી સીલ
શ્રીજી આર્કેટમાં કરવામાં આવી કામગીરી
અગાવ સીલ મારતા આપી હતી બાંહેધરી
બાંહેધરી બાદ 3 નોટિસ આપ્યા બાદ કાર્યવાહી
5 અધિકારી અને 28 ફાયર જવાનો કામે લાગ્યા