સુરત બ્રેકીંગ : ઉધનામાં જર્જરિત એપાર્ટમેન્ટના પ્રથમ માળની ગેલેરી થઇ ધરાશાહી

સુરત બ્રેકીંગ
ઉધના વિસ્તારની ઘટના
જર્જરિત એપાર્ટમેન્ટના પ્રથમ માળની ગેલેરી
ધડાકાભેર સાથે તુટી પડતા નાસભાગ અનવ અફરાતફરી
વર્ષો જૂની જર્જરીર લક્ષ્મી
એપાર્ટમેન્ટનો ગેલેરીનો ભાગ તૂટી પડયો
કાટમાળ નો ભાગ વાહન પર તૂટી પડતા નુકશાન
પાલિકા સ્ટાફ ઘટના સ્થળે
ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની નહીં
રહીશોના જીવ ટાળવે ચોટયા