સુરત બ્રેકીંગ : એચડીએફસી બેંકનું એટીએમ તોડવાનો કરાયો પ્રયાસ

સુરત બ્રેકીંગ
શહેરમાં એટીએમ તોડવાનો પ્રયાસ
એચડીએફસી બેંકનું એટીએમ તોડવાનો કરાયો પ્રયાસ
આર્થિક તંગીને કારણે કરાયું કૃત્ય
કર્મકાંડી બ્રાહ્મણ દ્વારા એટીએમ તોડવાનો પ્રયાસ
આર્થિક તંગી દૂર કરવા પત્ની મારતી હતી ટોણા
ટોણા થી કંટાળી પાર્થ રાવલ દ્વારા એટીએમ તોડવા કર્યો પ્રયાસ