સુરત બ્રેકીંગ : ઓક્સીનજની માંગ ઘટીને 180 મેટ્રિક ટન થઈ

સુરત બ્રેકીંગ
શહેરમાં ઓક્સિજનની માંગમાં પણ ઘટાડો
શહેરમાં હાલ ઓક્સીનજની માંગ ઘટીને 180 મેટ્રિક ટન થઈ
માંગ સામે 170 મેટ્રિક ટન જથ્થાની થઈ ફાળવણી
શહેરમાં કોરોનાની ઘાતકતા ઘટતાં ઓક્સિજનની માંગ ઘટી
ગંભીર દર્દીઓની સંખ્યા ઘટી