સુરત બ્રેકીંગ : કોંગ્રેસ પાર્ટી દ્વારા શિક્ષણ માફિયા વિરુદ્ધ આંદોલન

સુરત બ્રેકીંગ
કોંગ્રેસ પાર્ટી દ્વારા શિક્ષણ માફિયા વિરુદ્ધ આંદોલન
કોંગ્રેસ ના પૂર્વ કોર્પોરેટર નિલેશ કુંભાણી દ્વારા વિરોધ પ્રદર્શન કરાયો
યોગીચોક ખાતે આવેલ આશાદીપ સ્કૂલની બહાર કરવામાં આવ્યો વિરોધ
આશાદીપ સ્કૂલ ની બહાર રોડ પર કોંગ્રેસના કાર્યકર્તાઓ અને વાલી સાથે મળીને કરવામાં આવ્યો વિરોધ
અલગ અલગ સુત્રો લખેલા બેનરો સાથે કરવામાં આવ્યો વિરોધ
50 % ફી માફ કરો ની માંગ સાથે કરવામાં આવ્યો વિરોધ
સ્કૂલ ના સંચાલકો દ્વારા ઘટના ની જાણ પોલીસને કરતા પોલીસ ઘટના સ્થળે