સુરત બ્રેકીંગ : કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂતોના સમર્થનમાં વિરોધ પ્રદર્શન

સુરત બ્રેકીંગ
છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂતોને સમર્થનમાં કરવામાં આવે છે વિરોધ પ્રદર્શન
ગુજરાત સરકાર સામે કોંગ્રેસ દ્વારા ખેડૂત-ખેતી બચાવો અભિયાન અંતર્ગત વિરોધ પ્રદર્શન
સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન કાર્યક્રમ માતાવાડી સર્કલ પાસે કરવામાં આવ્યો
નૈષધ દેસાઈ - કા.પ્રમુખ, સુરત શહેર કોંગ્રેસ કેતન વાણીયાના નેજા હેઠળ કરવામાં આવ્યો વિરોધ
મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તા વિરોધ પ્રદર્શનમાં જોડાયા
કોંગ્રેસના વિરોધ પ્રદર્શનના કાર્યક્રમ ને ધ્યાનમાં લઈને વરાછા પોલીસ ઘટના સ્થળે