સુરત બ્રેકીંગ : કામરેજ કોંગ્રેસ પ્રમુખ દ્વારા ચૂંટણી અધિકારીને લેખીત ફરિયાદ

સુરત બ્રેકીંગ
મુક પોલિંગમાં કોંગ્રેસએ ઉઠાવ્યો વાંધો
કોંગ્રેસનું ચૂંટણી ચિન્હ અન્ય પાર્ટીના ચિન્હ કરતા નાનું
કામરેજ કોંગ્રેસ પ્રમુખે કર્યો વિરોધ
ચૂંટણી અધિકારીને કરી લેખીત ફરિયાદ
યોગ્ય નિકાલ ન થાય તો કોંગ્રેસ પાર્ટી કાયદાનો લેશે સહારો