સુરત બ્રેકીંગ : કોરોના સંક્રમણ રોકવા માટે સૂરતીઓએ આપ્યો તંત્રને સાથ

સુરત બ્રેકીંગ
સુરતમાં કોઈ ધુળેટી રમતું નથી.
પાલિકા કમિશ્નરની અપીલ કામે લાગી
લોકોને ધુળેટી નહિ રમવા અપીલ કરાઈ હતી
કોરોના સંક્રમણ રોકવા માટે સૂરતીઓએ આપ્યો તંત્રને સાથ
સુરતમાં રોડ રસ્તા,ગલિયો, શેરિયો સુમસામ