સુરત બ્રેકીંગ : કલેકટર દ્વારા 2322 ઇન્જેક્શનોની કરાઈ ફાળવણી

સુરત બ્રેકીંગ
શહેરમાં કોરોનાનો કહેર ઘટ્યો
કોરોનાનો કહેર ઘટતાં ઇન્જેક્શની માંગ પણ ઘટી
રેમડેસિવીર ઇન્જેક્શનની માંગમાં પણ ઘટાડો
3510 ઇન્જેક્શનની માંગ કરાઈ
કલેકટર દ્વારા 2322 ઇન્જેક્શનોની કરાઈ ફાળવણી
બે દિવસ પહેલા 4 હજારથી વધુ ઇન્જેક્શનની માંગ હતી
ઇન્જેક્શનની માંગ માં પણ ઘટાડો