સુરત બ્રેકીંગ : પુણા વિસ્તારમાં બસના ડ્રાઇવરે સુતેલા લોકોને અડફેટે લેતા એકનું મોત

સુરત બ્રેકીંગ
સુરત ના પુણા વિસ્તારની ઘટના
પુણા ગંગા હોટલ પર સર્જાયો અકસ્માત
ઓમ સાઈ રામ બસના ડ્રાઇવરે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો
લાલ દરવાજા તરફ થી આવતી
Gj 5 z 1402 નંબર ની બસ ડીવાઈડર પર સુતેલા લોકોને અંડફેટે લેતા એક નું મોત
હાલ તો ફાયર દ્વારા રેસ્ક્યુ ની કામગીરી હાથ ધરાઈ
ડ્રાઇવર બસ છોડીને ફરાર