સુરત બ્રેકીંગ : પાલિકાને કોરોનાની ત્રીજી લહેરની ભીતિ

સુરત બ્રેકીંગ
કોરોનાની ત્રીજી લહેરની ભીતિને લઇ
સુરત પાલિકા 38 લાખના ખર્ચે 2 લાખ ટેસ્ટ કિટ ખરીદશે
ટેસ્ટ કિટના ભાવ ઘટતા 650 માં મળતી કિટ હવે રૂા.18.84 માં મળશે
37.68 લાખનો ખર્ચ કરાશે,
1 વર્ષ અગાઉ આ જ કિટ રૂા.540ના ભાવે પાલિકાએ ખરીદી હતી
ભૂતકાળમાં રૂા.540, રૂા.450, રૂા.280, રૂા.130, રૂા.120,
રૂા.115, રૂા.72.80, રૂા.39.38 ના ભાવે કીટ ખરીદી હતી