સુરત બ્રેકિંગ : ફાયર સેફટીના અભાવે રત્ન સાગર કોમ્પ્લેક્ષ કરાયું સીલ

સુરત બ્રેકિંગ
સુરતમાં ફાયર વિભાગ કાર્યવાહી યથાવત
ફાયર સેફટીને લઈ ને વરાછા વિસ્તારમાં રત્ન સાગર કોમ્પ્લેક્ષ કર્યું સીલ
વરાછા પોલીસ સ્ટેશન નજીક
મોટા ભાગની આંગડિયા પેઢીની ઓફિસો આવેલ છે શોપિંગમાં
100 કરતા વધુ દુકાનો સીલ