સુરત બ્રેકીંગ : મૃતદેહ રસ્તે રઝડતો મૂકી દેવાની ઘટનામાં ડોક્ટર સામે ગુન્હો નોંધાયો

સુરત બ્રેકીંગ
પાંડેસરામાં કોરોના દર્દીનો મૃતદેહ રસ્તે રઝડતો મૂકી દેવાની ઘટનામાં ડોક્ટર સામે ગુન્હો નોંધાયો
પ્રિયા હોસ્પિટલ ના ડો.જીતેન્દ્ર પટેલ સામે પોલીસ ફરીયાદ
એપેડમિક એકટ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી.
હોસ્પિટલ નુ બીલ નહીં ભરતા લાસ ને રસ્તે રાઝડતી મુકી હતી..
ત્રિલોક ભગવાન નાયક ને ગત 13 તારીખે પોઝિટિવ આવ્યો હતો,ત્યારબાદ તેનું સારવાર દરમ્યાન મોત થયું હતું
પરિવારે 1 લાખ રૂપિયા બિલ ભર્યા હતા,બાકીના રૂપિયા વતન ઓડીસા થી પરિવારજન આવ્યે આપવાની વાત થઈ હતી
છતાં ડૉક્ટતે કોવિડ લાસ રસ્તે રઝળતી મૂકી હતી
સુરત મહાનગર પાલિકા ના અધિકારી વિજય ભદરીક એ નોંધાવી પોલીસ ફરિયાદ
પાંડેસરા પોલીસ ડોક્ટર ની ધરપકડ કરી કાયદેસર ની કાર્યવાહી કરશે